સામાયિક કસોટીનું નવું ટાઈમ ટેબલ જુલાઈ 2022-23
Ekam Kasoti New Time Table 2022 July
શિક્ષકોના પ્રતિભાવો -
પ્રાથમિક શાળાઓમાં વેબસાઈટ અને એપ્લીકેશનોની માયાજાળ
• SSA આધાર ડાયસ
• SSA ઓનલાઈન હાજરી
• SSA ટ્રાન્સપોર્ટેશન
• SSA માઈગ્રેશન
• SSA એકમ કસોટી
• દિક્ષા એપ
Shaixanik Calander 2022-23 | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ શૈક્ષણિક વર્ષ:-૨૦૨૨-૨૩ કેલેન્ડર |
• જી- શાલા એપ
• ડીજીટલ ગુજરાત
• વોટ્સ એપ સ્વમૂલ્યાંકન
• ગરૂડા એપ (બી.એલ.ઓ.માટે)
• ફિટ ઈન્ડિયા – ખેલો ઈન્ડિયા
• જ્ઞાનકુંજ પ્રોજેક્ટ
• સરલ ડેટા એપ
• મધ્યાહ્ન ભોજન યોજના એપ
• સ્વચ્છતા પુરસ્કાર એપ
• માઈક્રોસોફ્ટ ટીમ
• SAS પગારબીલ
• SAS માસિકપત્રક
• SAS તફાવત બીલ
• SAS મોંઘવારી તફાવત બીલ
• બેઝ લાઈન સર્વે ઓનલાઈન ડેટા
- આટલું બધું ઓનલાઈન હોવા ઉપરાંત જી-મેઈલ અને વોટ્સ એપ પર પરિપત્રો અને પત્રકોનો મારો !!!
- દરેક માહિતી તૃતીય વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું હોય એમ અરજન્ટ મોડમાં ......
- ખબર નહીં, પણ શિક્ષણની દશા અને દિશા બદલાઈ ગયાં છે.
- મને કોઈ પૂછે કે, તમારી દિકરીને સરકારી સ્કૂલમાં કેમ ભણાવતા નથી ? તો મારો જવાબ એ જ હોય છે કે, સરકારી સ્કૂલોમાં શિક્ષકોને ભણાવવા દે છે ખરાં ??? જે દિવસે શિક્ષકને વર્ગખંડમાં ભણાવવા સિવાય અન્ય કોઈ પ્રવૃતિઓ કરાવવામાં નહી આવે તે દિવસે ખાનગી શાળાઓનો મૃત્યઘંટ વાગી જશે ...
- એપ સિવાય પણ પોર્ટલ તો પાછા ગણ્યા ગણાય નહિ ને વિણ્યા વીણાય નહિ એટલા સે; ને પાછા દિવસા દિવસ આકાશ ગંગા ને પેલે પાર વધતા જ જાય સે😀
- એક જ દિવસે એક જ વિષયનાં પેપર બધા ધોરણમાં...વધુ સંખ્યા વાળી સ્કુલમાં 200 આસપાસ કસોટી એક સાથે ચેક કરવાની... સરકાર તો ઠીક, આ સંઘવાળા પણ શુ કરે સમજાતું નથી.
બાકી તો એમને ઘી-કેળાં અનલિમિટેડ !