વર્ષ 2022નું પ્રાથમિક શિક્ષકો નું નવું મહેકમ મંજુર કરવા બાબત આજનો પરિપત્ર
જાણો કઈ તારીખની સ્થિતીએ મહેકમની મંજૂરી મળી ?
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆત ફળી : આ વર્ષે પૂરતું મહેકમ ૩૦ / ૬ ના બદલે ૩૧/૭ મૂજબ ગણવા શિક્ષણ વિભાગની મંજૂરી
શિક્ષક મહેકમ તા.૩૧/૦૭/૨૦૨૨ની સ્થિતિએ ગણવા બાબત
શિક્ષક મહેકમ તા.૩૧/૦૭/૨૦૨૨ની સ્થિતિએ ગણવા બાબત |