મિત્રો હાલમાં ગુજરાત રાજ્યમાં શિક્ષણ સુધારા માટે FLN અંતર્ગત સર્વે ચાલી રહ્યો છે. તેમાં બાળકોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ મૂલ્યાંકનનો રેકોર્ડ રાખવામાં આપને ખુબ ઉપયોગી પત્રકો અહિ મુકવામાં આવ્યા છે.
દરેક ધોરણ પ્રમાણેના તમામ મૂલ્યાંકન માટેના FLN પત્રકો, તમામ ધોરણના વાંચન,ગણન, લેખન પત્રકો અહિ મુકવામાં આવ્યા છે.
| .webp) | 
| FLN PATRAKO - ALL IN ONE(www.easytechmasterji.blogspot.com) | 
|  | 
| Navneet Masvar Abhyaskram Falvani | 
FLN PATRAKO - ALL IN ONE
- વાંચન - લેખન - ગણન પત્રકો
- દરેક ધોરણ પ્રમાણે પત્રકો એક જ ફાઈલમાં
FLN PATRAK ફાઈલની વિશેષતા અને ઉપયોગ સંદર્ભે સૂચનો
- FLN ના તમામ પત્રકો એક જ ફાઈલમાં...
- વાંચન - લેખન - ગણન પત્રકો
- SOE અંતર્ગત દર મહિનાના અંતે FLN ના એકંદરી આંકડા માટે ઉપયોગી ફાઈલ.
- ફાઈલ ઓપન કરો ત્યારે સર્વપ્રથમ Macro એનેબલ ના હોય તો એનેબલ કરવુ.
- સૌપ્રથમ FLN PATRAKO - ALL IN ONE માં DATA શીટમાં શાળાની વિગત, માસની વિગત અને ધોરણ 2 થી 8 ના તમામ વિદ્યાર્થીઓનાં નામ લખવાં.
- ત્યારબાદ દરેક ધોરણની વાચન, લેખન, ગણન શીટમાં વિદ્યાર્થીના નામની સામે મૂલ્યાંકનનો હેતુ સિદ્ધ થયેલ હોય તો 1 લખવું અને હેતુ સિદ્ધ ના થયેલ હોય તો 0 લખવું.
- ત્યારબાદની તમામ શીટમાં ગણતરી ઑટોમિટિક આવી જશે. જેની પ્રિન્ટ A4 સાઈઝના પેપરમાં કાઢી શકશો.
Download FLN PATRAKO - ALL IN ONE
Click Here
| ![Day 2 Day Masvar Ayojan Sem 1 {Std-1 To 8} | Dainik Nondhpothi Ayojan-Day 2 Day Ayojan-Sam 1 [2022]](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiOMXrCa3sH6tUJ-rSGzu27BQBAJAyIvtof28lc7ZPrxLiCUonORFKIWhkoPuhTpWLy6R0Ua0AgDKBJn0sYdUo5HMj1WJ7VHgoKU8qKvbKf1Fl7ej5Uw9HO1QfNH_30oKJCq7-76esiTEjTxHNVr9_C3c5_Ui20yE-LFjpp6hZak6quEFY5-8jJM3J2Yg/w400-h223-rw/Dainik%20Nondhpothi%20Ayojan-Day%202%20Day%20Ayojan-Sam%201%20%5B2022%5D.webp) | 
| Day 2 Day Masvar Ayojan Sem 1 {Std-1 To 8} | Dainik Nondhpothi Ayojan-Day 2 Day Ayojan-Sam 1 [2022] | 
 
 
 
 
