[Std 7] Navu Varahik Parixa Time Table 2022
ધોરણ 7 ના પેપરની ચોરી થઇ હોવાના કારણે ધોરણ 7 ની પરીક્ષા ટૂંક સમય માટે સ્થગિત કરવામાં આવેલી. આ ચોરીનો ભેદ પણ ઉકેલાઈ ગયું છે જેમાં જણાવ્યું છે કે બાળકો એ જ શાળામાંથી બે પેપર ની ચોરી કરી હતી. હવે આગામી સમયમાં ધોરણ7 ની પરીક્ષા કઈ રીતે લેવાશે? તે અંગેની જાણકારી અહીં આપવામાં આવેલ છે. આ બે પેપર આગામી સમયમાં તારીખ 29-4-2020 અને 30-4-2019 ના રોજ લેવામાં આવશે વધુ વિગત જાણવા માટે લેખ સંપૂર્ણ વાંચો.
Std 7 Navu Time Table 2022: Varshik Parixa
આ ચોરીની ઘટના બનવાના કારણે ધોરણ 7 ના પેપર સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજી વિષયની પરીક્ષા પાછળથી ગોઠવવાનું નક્કી કરવામાં આવેલ છે. બાકીના વિષયોની પરીક્ષા સોમવારથી રાબેતા મુજબ ચાલુ થશે.
ધોરણ 7નું નવું પરીક્ષા પત્રક [ટાઈમટેબલ] અહીં મુકેલ છે. સોમવારથી રાબેતા મુજબ આ ટાઇમટેબલ પ્રમાણે પેપર લેવામાં આવશે જેની નોંધ લેવી.
Varshik Parixa 2022: Std 7 New Time Table
![]() |
| Std 7 Navu Time Table 2022: Varshik Parixa |
Read More:
![]() |
| New Parinam Patrak [2022] std 1 to 8 Excel File - SCE - Pragna Parinam Patrak and All Result |
![Std 7 Navu Time Table 2022: Varshik Parixa Std 7 Navu Time Table 2022: Varshik Parixa,Varshik Parixa 2022: Std 7 New Time Table,[Std 7] Navu Varahik Parixa Time Table 2022](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjit04-FSPgpYqc12m4o5jQzwsmBvuA_JwLrTK4Nkx0ultlMSHfJ44SXM2L0K5HzD-XcDlPHQ9u7hBwPbOrLH8LN71L3r8GNOtJD0mrlef1haFMkCEcGmazI49zxm0tjQUOEkM1OMVkt4Mzitb1HPSk4X2FN26wZm5Nij9Ei8VQbmv49SGUQwveiKOEyw/w400-h323-rw/IMG_20220424_210604.webp)

