Grismotsav 2022: [Official Latter] Pravruttio Khajano | ગ્રિષ્મોત્સવ 2022 પરિપત્ર: પ્રવૃત્તિઓનો ખજાનો
નમસ્કાર, તારીખ 09-05-2022 ના રોજથી ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ તેમજ માધ્યમિક શાળાઓમાં ઉનાળુ વેકેશનનો માહોલ ચાલુ થવા જઈ રહ્યો છે. આ ઉનાળુ વેકેશનને સરકારે આ વખતે Grishmotsav 2022 [ગ્રિષ્મોત્સવ 2022] તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણવિભાગ દ્વારા આ ઉનાળુ વેકેશનને ગ્રીષ્મ મહોત્સવ [ગ્રિષ્મોત્સવ 2022] તરીકે ઉજવતા વિવિધ પ્રવૃત્તિઓ બાળકો ઘરે બેઠા પોતાની સર્જનાત્મકશક્તિ, ક્રિયાત્મકશક્તિ અને અનેકવિધ યુક્તીઓનો ઉપયોગ કરી આવી પ્રવૃતિઓમાં સહભાગી બને તેવા હેતુસર ગ્રીષ્મમહોત્સવની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે.
Grismotsav 2022 Online Confrence Miting
Grishmotsav 2022 ઉજવવા ના અનુસંધાનમાં ગઈ કાલ તારીખ 29-04-2022ના રોજ શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઇન કોન્ફરંસ મીટીંગનું આયોજન કરવામાં આવેલ. જેમાં જણાવ્યા મુજબ દરેક શિક્ષક વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓને પરિવારના સભ્યો પણ Grishmotsav 2022ની ઉજવણીમાં સહભાગી બને તેવા પ્રયત્નો કરવા માટે રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકોને પહેલ કરવામાં આવી છે.
રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકો ઉનાળુ વેકેશન દરમિયાન પોતાના વતનમાં જવાના હોય ઉનાળુ વેકેશન માણવાની સાથે સાથે શિક્ષક મિત્રોને નમ્ર વિનંતી પણ કરવામાં આવી છે કે તેઓ પોતાના વતનની શાળાઓમાં જઈ ને પણ ત્યાંના બાળકોને આ ગ્રીષ્મ ઉત્સવ [Grishmotsav 2022]ની અંદર સહભાગી બનવા માટે પ્રેરિત કરે અને જે કાંઈ પણ પ્રવૃત્તિઓ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે તે પ્રવૃત્તિઓ બાળકો પાસે કરાવે અને પોતે પણ તેમાં સહભાગી બને.
Grishmotsav 2022 {ગ્રિષ્મોત્સવ 2022}: ઑફિસિયલ પરિપત્ર
મહત્વપૂર્ણ લિંક કોઈ એક જ લિંક માં રજીસ્ટ્રેશન કરવું.
GIET અને GCERT આયોજિત ગ્રીષ્મહોત્સવ 2022માં રજીસ્ટ્રેશન કરવાની લિંક 1.
GIET અને GCERT આયોજિત ગ્રીષ્મહોત્સવ 2022માં રજીસ્ટ્રેશન કરવાની લિંક 2.
GIET અને GCERT આયોજિત ગ્રીષ્મહોત્સવ 2022માં રજીસ્ટ્રેશન કરવાની લિંક 3.
ગ્રીષ્મહોત્સવ બાબત GCERT પરિપત્ર ડાઉનલોડ કરો
ગ્રીષ્મોત્સવ 2022 બાબત લેટર 21-4-2022 વાંચવા માટે અહીં ક્લિક કરો
તા ૨૮/૪/૨૦૨૨
ગ્રીષ્મોત્સવ -૨૦૨૨
શુભારંભ અને માર્ગદર્શન માટે
તા. ૨૯ / ૦૪ / ૨૦૨૨ ને શુક્રવારે સવારે ૧૧:૦૦ થી ૧૨:૦૦ બાયસેગ ના માઘ્યમથી તમામ જિલ્લાઓના મુખ્ય શિક્ષકો, શિક્ષકો , સીઆરસી,બીઆરસી ટેલિકોન્ફરન્સ જોવાની રહેશે.
નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણ અને નિયામકશ્રી જીસીઈઆરટી માર્ગદર્શન આપશે.
GIET Youtube Live :- અહીં ક્લિક કરો
GIET Facebook Live :- અહીં ક્લિક કરો
ટેલીકોન્ફરન્સ જોવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
Grismotsav 2022: [Official Latter] Pravruttio Khajano | ગ્રિષ્મોત્સવ 2022 પરિપત્ર: પ્રવૃત્તિઓનો ખજાનો |
GIET and GCERT Organized Summer Festival: 2022