બદલી પામેલ શિક્ષકોને ૧૦૦% છૂટા કરવા બાબત લેટેસ્ટ પરીપત્ર | 100% Chhuta Karva Babat Latest Paripatra 2022
નમસ્કાર મિત્રો,
હાલમાં જ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષકસંઘ અને ગુજરાત રાજ્ય શૈક્ષિક મહાસંઘ ના અથાગ પ્રયત્નો ના અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષકોના હિતને ધ્યાનમાં રાખીને એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઘણા સમયથી પ્રાથમિક શિક્ષકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા.
બદલી પામેલ શિક્ષકોને ૧૦૦% છૂટા કરવા બાબત લેટેસ્ટ પરીપત્ર | 100% Chhuta Karva Babat Latest Paripatra 2022
આપ સૌ જાણો છો એ પ્રમાણે પ્રાથમિક શિક્ષકો ખૂબ જ મોટા પ્રમાણમાં નોકરી કરતા હોય દરેકને પોતાનો જિલ્લો મળવો એ ખૂબ મુશ્કેલીની વાત છે. આ માટે પ્રાથમિક શિક્ષકો ઘણા સમયથી અરજી કરી અને પોતાના જિલ્લામાં જવા માટે ની રાહ જોઈ રહ્યા છે. પરંતુ અમુક ટેકનિકલ કારણો તથા અન્ય કારણોસર આવા શિક્ષકોની બદલી પોતાના જિલ્લામાં થઈ શકતી ન હતી. અને જો આવા શિક્ષકોની બદલીઓ થઈ જાય તો તેઓને જે તે જિલ્લા માંથી છુટા કરવામાં પણ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો જેના કારણે ખૂબ જ સમય પસાર થઈ જતો હતો અને મોટા ભાગના શિક્ષકોએ પોતાના વતનથી અડગ રહેવું પડતું હતું.
આ સમસ્યાના નિરાકરણ માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અનેકવાર રાજ્ય સરકાર સામે આ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી અને અંતે હાલમાં જ આપણા શિક્ષક મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તથા રાજ્ય શિક્ષણ મંત્રીશ્રી કિર્તીભાઈ વાઘેલાના નેજા હેઠળ બંને સંઘના મિત્રો શિક્ષણાધિકારીઓ શિક્ષક મિત્રો વગેરેની બેઠક થઈ અને તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Badali Thayela Shixako Ne 100 percent Chhuta Karva Babat Sangh Ni Rajuaat
Across the board Badli Na Niyamo Na Paripatra : Badli Paripatro | Online Badli Ange Na Tamam Paripatro | Teachers Trasnfer all Circular | Badli Na Niyamo Nu List | Rules of Teachers Transfer | Vidhyasahayak Bond Badli.All In One Badali Na Niyamo Na Paripatra :- Badli Paripatro | Online Badli Ange Na Tamam Paripatro | Teachers Trasnfer all Circular || Badli Na Niyamo Nu List | Rules of Teachers Transfer | Vidhyasahayak bond Badli Download Click beneath Given Link
બદલી પામેલ શિક્ષકોને ૧૦૦% છૂટા કરવા બાબત લેટેસ્ટ પરીપત્ર | 100% Chhuta Karva Babat Latest Paripatra 2022
જે શિક્ષક મિત્રોને બદલી ઘણા સમય પહેલા થઈ ગઈ છે અને પોતે જે તે જિલ્લામાં થી છૂટા થવાનું બાકી છે તેવા તમામ શિક્ષકોને શાળામાંથી જિલ્લામાંથી તાલુકામાંથી 100% છુટા કરવામાં આવશે. આ બાબતોને ધ્યાનમાં રાખતા મોટાભાગની શાળાઓ માંથી શિક્ષકો જતા રહેવાની પરિસ્થિતિ ઊભી થશે, તો તેવા સંજોગોમાં છેલ્લે છુટા થનાર શિક્ષક ને અન્ય શિક્ષક જ્યારે નવી જગ્યા ઉપર હાજર થશે ત્યારે છુટા કરવામાં આવશે.
આમ આમ છેલ્લે રહેનાર શિક્ષક સિવાય તમામ શિક્ષકોને પોતાના બદલીના સ્થળે જવા માટે છુટા કરવામાં આવશે. અને દરેક શાળામાં એક શિક્ષક રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ સાથે જ ટૂંક સમયમાં વિદ્યા સહાયક મિત્રોની પણ ભરતી પ્રક્રિયા ચાલુ જ છે તો તું જ સમયની અંદર નવા મિત્રો પણ જે તે સ્થળ ઉપર હાજર થઈ જશે તેથી છેલ્લે રહેનાર શિક્ષક મિત્રો જેને છૂટા થવાનું બાકી છે તેવા શિક્ષક મિત્રો પણ વહેલી તકે છૂટા થઈ જશે.
બદલી પામેલ શિક્ષકોને ૧૦૦% છૂટા કરવા બાબત લેટેસ્ટ પરીપત્ર | 100% Chhuta Karva Babat Latest Paripatra 2022
બદલી પામેલ શિક્ષકોને ૧૦૦% છૂટા કરવા બાબત લેટેસ્ટ પરીપત્ર | 100% chhuta karva babat 2022 |