1 જુલાઈ 2021થી કર્મચારી-પેન્શનરના મોંઘવારી ભથ્થામાં 3% નો વધારો
આજે 1લી મે- ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તે દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) પાટણ (Patan) જિલ્લાના નાગરિકોને 369 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે. આ સાથે મહત્ત્વની જાહેરાત કરતા જણાવ્યુ છે કે, પહેલી એપ્રિલની અસરથી રાજ્ય સરકારના કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં (DA increase) 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
1 જુલાઇ 2021ની અસરથી મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે 3 ટકાનો વધારો |
રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તા-૦૧-૦૭-૨૦૨૧થી ૩ ટકાનો વધારો આપવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી નિર્ણય
- સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી ૯.૩૮ લાખ લોકોને મળશે આ લાભ.
- તા-૦૧-૦૭-૨૦૨૧થી મળવાપાત્ર થતો મોંઘવારી ભથ્થાનો દસ મહિનાનો તફાવત બે હપ્તામાં ચૂકવાશેઃ પ્રથમ હપ્તો મે-૨૦૨૨ અને બીજો હપ્તો જૂન-૨૦૨૨ના પગાર સાથે અપાશે.
- મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગૌરવ દિવસે રાજ્ય સરકારના કર્મચારીઓ તથા નિવૃત કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.
- ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ત્રણ ટકાનો વધારો તા-૦૧-૦૭-૨૦૨૧ની અસરથી આપવાનો કર્મયોગી-હિતકારી નિર્ણય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે.
- આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે.
👉મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી કુલ ૯.૩૮ લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે.
- મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે તા-૦૧-૦૭-૨૦૨૧ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ ૩ ટકા વધારાથી જે દસ મહિનાની એરિયર્સની રકમ આપવાની થાય છે, તે બે હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે.
- તદઅનુસાર પ્રથમ હપ્તો મે-૨૦૨૨ના પગાર સાથે અને બીજો હપ્તો જૂન-૨૦૨૨ના પગાર સાથે ચૂકવવામાં આવશે.
- મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને વાર્ષિક રૂપિયા ૧૨૧૭.૪૪ કરોડનું નાણાકીય ભારણ વધશે
1 જુલાઇ 2021ની અસરથી મોંઘવારી ભથ્થામાં વધારો | 1 જુલાઈ 2021થી કર્મચારી-પેન્શનરના મોંઘવારી ભથ્થામાં 3% નો વધારો
પાટણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજ્ય સરકારના કર્મીઓ માટે મોટી જાહેરાત કરતા જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના કર્મચારીઓ, નિવૃત કર્મચારીઓ, પેન્શનર્સ સહિત 9 લાખ જેટલા કર્મચારીઓને 1 જુલાઇ 2021ની અસરથી મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
👉31% પ્રમાણે તમારો પગાર ગણો | પગાર કેલ્ક્યુલેટર 31% મોઘવારી પ્રમાણે31% D.A BAD TAMARO PAGAR KETLO THAY TENI EXEL FILE. 7th Pay Salary Calculator with 31% D.A 3% મોંઘવારી(DA) બેઝિક પગાર મુજબ ગણતરી અને મળવાપાત્ર રકમનું કોષ્ટક3% મોંઘવારી બેઝિક સામે પહેલા હપ્તામાં કેટલો અને બીજો હપ્તો કેટલો તેની pdf ફાઈલ ડાઉનલોડ કરો. PDF ફાઈલ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો3% મોંઘવારી(DA) બેઝિક પગાર મુજબ ગણતરી અને મળવાપાત્ર રકમ નું કોષ્ટક👆🏻 |
1 જુલાઇ 2021ની અસરથી મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે 3 ટકાનો વધારો |
Read More:
Mass Promotion 2022: Std 5 & 8 Ma Napas Nahi Karay | ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓને નાપાસ કરવાનો નિર્ણય મોકૂફ |