ઈનકમ ટેક્સ રિટર્ન 31 જુલાઈ પહેલા ભરો,નહિ તો 5000 રૂ. દંડ થશે.

ઈનકમ ટેક્સ રિટર્ન 31 જુલાઈ પહેલા ભરો,નહિ  તો 5000 રૂ. દંડ થશે.

નમસ્કાર મિત્રો,
આ વખતે ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા દર વર્ષની જેમ ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 july 2019 આપવામાં આવી છે.

દરેક મિત્રોને નમ્ર વિનંતી છે કે આ વખતે આ છેલ્લી તારીખ પહેલા જ પોતાનું ઇન્કમટેક્સ રિટર્ન આ છેલ્લી તારીખ પહેલા એટલે કે 31 july 2019 પહેલા ફાઇલ કરી દેવું જરૂરી છે, નહીં તો આ વખતે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા લેટ ઇન્કમટેક્સ રિટર્ન ભરવા નો ચાર્જ એટલે કે દંડ 5000 રૂપિયા રાખવામાં આવ્યો છે. જે ખરેખર ખૂબ જ વધારે છે.

તો આ માટે આપ સર્વે મિત્રોને નમ્ર વિનંતી છે કે આપ જાતે અથવા તો અન્ય કોઈ વ્યક્તિ દ્વારા પોતાનું ઇન્કમટેક્સ રિટર્ન આ છેલ્લી તારીખ પહેલા ભૂલ્યા વગર ભરી દેવુ.

આપનો ઇન્કમટેક્સ રિટર્ન અમારા દ્વારા ઓનલાઇન ભરી આપવામાં આવશે જે માટે તમારે કોઇ પણ ઓફિસના ધક્કા ખાવાની જરૂર નહીં પડે, 

આ માટે અમારો સંપર્ક કરો અમારો સંપર્ક નંબર છે 99788 74767. સવારે 10 સુધી અને સાંજે 5 વાગ્યા પછી સંપર્ક કરો.


અમારા દ્વારા આપનું ઇન્કમટેક્સ રિટર્ન ઓનલાઇન જ ભરી આપવામાં આવશે.

જરૂરી ડોક્યુમેન્ટ
પોતાના દ્વારા ભરેલું ફોર્મ નંબર ૧૬ આકારણી ફોર્મ
પાનકાર્ડ નંબર
આધાર કાર્ડ નંબર

ખાસ નોંધ - ઓનલાઈન ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે આપનું આધાર કાર્ડ ના પાન કાર્ડ સાથે લિંક કરેલ હોવું ફરજીયાત છે.
Subscribe to receive free email updates: